Health_and_wellness_centres

Health_and_wellness_centres

Health_and_wellness_centres

@choofgujrat
👥 5.1K 🟢 Active

• सामुदायिक स्वास्थ्य अधिकारी • AB-HWC • आयुष्मान भारत • हेल्थ एन्ड वेलनेस सेन्टर

Open in Telegram → 🔎 Open in @searchyetbot

हाल के पोस्ट

  • *છોટાઉદેપુરની ગાયત્રી નર્સિંગ કોલેજમાં ગેરરીતિનો આક્ષેપ:* મંજૂરી વગર જ કોર્સ ચાલતો હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજૂઆત

  • સ્વચ્છતા સપ્તાહ નિમિત્તે AIACHO ગુજરાત દ્વારા રાજ્યના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવાની માંગ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી….

  • NHM હેઠળ તમામ કર્મચારી ઓ ના પગાર 1 થી 5 તારીખ વચ્ચે થવા જોઈએ જે અંગે નો પરિપત્ર અધિક નિયામક ગાંધીનગર તારીખ 12/1/2026

  • નેશનર હેલ્થ મિશન ( માનનીય મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ) 27/3/2020 Annexure 1 . CHO તરીકે ફરજો...મુદ્દા નંબર 22.

  • ગાંધીનગર અધિક નિયામક સાહેબ શ્રી ( જાહેર આરોગ્ય ) નો લેટર 8/5/2019 મુદ્દા નંબર 22